સમાચાર પત્રોના લેખો
# બુદ્ધિજીવી નેતા શોધવો એટલે વર્તુળનો છેડો શોધવો !
* શીર્ષક અને યથાર્થતા
અહીં કહેવાયું છે કે ચૂંટણીનો સમય ચાલતો હોય ત્યારે બુદ્ધિજીવી નેતા ની શોધ થતી હોય છે ત્યારે એક વ્યક્તિને પ્રશ્ન થાય છે કે બુદ્ધિજીવી કોને કહેવાય ત્યારે એક નેતા તેનો જવાબ આપતાં કહે છે કે જે વ્યક્તિ પોતાના વિચારો નેતાને જણાવે સારી સલાહ આપે નીચેના પ્રશ્નોના નિવારણ સુધી આપે તેને બુદ્ધિજીવી કહેવાય છે.
# વિષય :-
અહીં લેખક ની વાત સમાજને અને દેશના રાજનીતિ સાથે જોડાયેલ હોવાથી પ્રસ્તુત લેખનો વિષય સામાજિક અથવા રાજનૈતિક છે.
સ્ત્રોત:-
આ લેખ 'સંદેશ' સમાચાર પત્ર માંથી 20-07-2018 ના રોજ શુક્રવારે લેવામાં આવેેેલ છે.
# વિષય :-
અહીં લેખક ની વાત સમાજને અને દેશના રાજનીતિ સાથે જોડાયેલ હોવાથી પ્રસ્તુત લેખનો વિષય સામાજિક અથવા રાજનૈતિક છે.
સ્ત્રોત:-
આ લેખ 'સંદેશ' સમાચાર પત્ર માંથી 20-07-2018 ના રોજ શુક્રવારે લેવામાં આવેેેલ છે.
વેબસાઈટ :-WWW.SANDESH.COM
લેખકનું નામ અને તેના વિશે માહિતી:-
લેખકનું નામ શ્રી ચીમનભાઈ એસ.પટેલ છે. 3 જૂન 1929ના રોજ વડોોદરા જીલ્લાના શંખેડા તહેેસીલના ચિકોદરા ગામમાં થયોો હતો.તેેેેઓ 1950માં વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં વિદ્યાર્થી સંઘના પ્રથમ પ્રમુખ તરીકે ચુંટાયા હતા.
માળખું:-
શરૂઆત:-
અહિં લેખની શરૂઆતમાં બુદ્ધિજીવી નેેેતા એટલે વિચાર અને સલાહ આપતો વ્યક્તિ. વર્તુળનો છેડો શોધતા કદાચ મળી જાય પરંતુ બુદ્ધિ જીવી નેતા સરળતાથી મળી રહેતો નથી અને નેતાઓમાં વાત થાય છે કે એક બુદ્ધિજીવી નેતા એ સમાજ સુધારા માટે મદદ કરવી જોઈએ.
મધ્ય:-
માળખું:-
શરૂઆત:-
અહિં લેખની શરૂઆતમાં બુદ્ધિજીવી નેેેતા એટલે વિચાર અને સલાહ આપતો વ્યક્તિ. વર્તુળનો છેડો શોધતા કદાચ મળી જાય પરંતુ બુદ્ધિ જીવી નેતા સરળતાથી મળી રહેતો નથી અને નેતાઓમાં વાત થાય છે કે એક બુદ્ધિજીવી નેતા એ સમાજ સુધારા માટે મદદ કરવી જોઈએ.
મધ્ય:-
દિલ્હીના એ આદમી એ નક્કી કરી લીધું કે, ભલે એ લોકો સમસ્યાઓ પેદા કરવાની પ્રવૃત્તિ ને દેશસેવા માનતા હોય પણ સમસ્યા ઉકેલો માટે મારે પણ મારાથી થાય તેટલો પ્રયાસ કરવો પડશે. જેમ રામસેતુ બનાવવામાં ખિસકોલી પણ થતી મદદ કરે છે. તેમ આપણે પણ પ્રયત્ન કરીએ તો તે બુદ્ધિજીવી વ્યક્તિની જેમ કાર્ય કરી શકતા હોઈએ છીએ.
અંત:-
અહીં અંતની વાત કરીએ તો અંતમાં તે વ્યક્તિ બુદ્ધિજીવી બની નેતા સમક્ષ જાય છે. અને નેતા પણ તેને બુદ્ધિ જેવી તરીકે સ્વીકારે છે. અને સલાહ માંગે છે તેની સમસ્યા કહે છે. બુદ્ધિજીવી તેને ઉકેલ આપે છે અને આમ, નેતા મુશ્કેલીમાંથી બહાર આવે છે.
વાસ્તવિકતા સાથે સુસંગત:-
આ લેખમાં વાસ્તવિકતા એ છે કે બુદ્ધિજીવી વ્યક્તિનું સમાજમાં ખૂબ જ માન હોય છે.અને બુદ્ધિજીવી વ્યક્તિ સરળતાથી મળી રહેતાં નથી. મોટાભાગે નેતાઓને શિક્ષણનો અભાવ હોવાથી સારી રજૂઆત કરવા માટે તેમણે બુદ્ધિજીવી વ્યક્તિનો સંપર્ક ની જરૂર પડતી હોય છે.આમ સુસંગતતા સાધ્વી એટલે કે વ્યક્તિ બુદ્ધિજીવી સાથે રહીને તેમનું જ્ઞાન પ્રાપ્ત કરે છે.
વર્તમાન શિક્ષણ સાથે સુસંગતા:-
વર્તમાન શિક્ષણ સાથે સુસંગતતા પણ જોવા મળે છે.જેમ કે બુદ્ધિજીવી વ્યક્તિ એક જ્ઞાાનનું વિભાજન કરે છે.તેને વહેંચે છે. સૌને વહેંચે છે. બુુદ્ધિજીવી વ્યક્તિ તેમના જ્ઞાનના પ્રસાર દ્વારા સૌને જ્ઞાનની પ્રાપ્તિ થાય તેવા પ્રયાસો થાય છે.
શીખેલી ત્રણ બાબતો :-
આ તંત્રી લેખ પરથી આપણને બોધ મળે છે કે આપણે બુદ્ધિજીવી વ્યક્તિ થવું જોઈએ જેથી સમાજમાં બધાં સ્થાને આપણું મહત્વ રહે.અને સમાજમાં એક ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થાય છે.
Comments
Post a Comment