ચિત્ર વાર્તા સમીક્ષા

          # ચિત્ર વાર્તા સમીક્ષા# (#) સમાચાર પત્ર નું નામ:-

                                    ' દિવ્ય ભાસ્કર'
(#) પ્રકાશકનું નામ:-
               રમેશચંદ્ર અગ્રવાલ

(#) લેખકનું નામ:-

                  રેખાબેન પટેલ

(#) વાર્તા પસંદગી ના કારણો:-

                આ વાર્તા દરેક વ્યક્તિ ને સ્પર્શથી જોવા મળે છે. આ વાર્તામાં સંબંધને મહત્વ આપ્યું છે. સંપત્તિને નહિ.

(#) વાર્તાનું શીર્ષક અને યથાર્થતા:-

              'વિરાસત'
          આ શીર્ષક લેખિકાએ નવલિકા માંથી લીધેલ છે વિરાસત એટલે કે પૂર્વજોથી મળેલ સંપતિ.

(#) શીર્ષક ની યથાર્થતા:-

       આ વાર્તાના શીર્ષક મુજબ સુયોજ અને સુબોધ બંને ભાઈ છે સુયોજ એ સંપત્તિનો ભાગ માંગતો હોય છે આ વાર્તામાં તેમના બાળકો તેમને સંબંધોની મહત્તા સંપત્તિ કરતાં વધુ છે તે જણાવે છે અને સુયોજ ભાગલા પાડવા ના વિચારને દૂર કરી સાથે રહેવા સંમત થાય છે.

(#) જો હું વાર્તા નો લેખક હોવ તો:-

              જો હું વાર્તાના લેખક હો તો વાર્તાનું શીર્ષક ઘર ઘરની વાતો રાખું.
    આમ વાર્તામાં સંબંધોની વાત છે અને સંપત્તિ ની વાત છે સંપત્તિને લીધે મોટાભાગના ઘરોમાં ઝઘડાઓ ચાલતા હોય છે ભાઈ ભાઈ વચ્ચે દુશ્મનાવટ ઉભી કરે છે આ સંપત્તિ આથી આ શીર્ષક રાખવું યોગ્ય છે.

(#)ચિત્ર સમીક્ષા:-

આ ચિત્ર વાર્તા માં સુયોજ ને મોબાઇલ ફોન પર વાત કર તો દર્શાવે છે સુયોજન ની પત્ની શિલાનું  પણ ચિત્ર દર્શાવવામાં આવ્યું છે.

(#) હું આ વાર્તાનો લેખક હોવ તો કેવું ચિત્ર બનાવત તેની રૂપરેખા:-

હું વાર્તાના લેખક હોવ તો હું ચિત્ર માં સુયોજનાચિત્રની સાથે સુબોધ નું પણ ચિત્ર દર્શાવત અને એક સરસ મજાના ઘરનું પણ ચિત્ર તૈયાર કરાવી શકત.

       

              " કેન્દ્રવર્તી માળખું"

(#) શરૂઆત:-

           આ વાર્તાની શરૂઆતમાં લેખકે સુયોજ અને સુબોધ વચ્ચેના મોબાઇલ ફોન પર થતા સંવાદને દર્શાવ્યા છે.

(#) મધ્ય:-

        આ વાર્તા ના મધ્યમાં શીલા અને સુયોજ  બંને વચ્ચે સંપત્તિ અને સંબંધો સાચવવાની બાબતો પર 
દરરોજ ઝઘડો થતો જોવા મળે છે.

(#) સંઘર્ષ:-

     આ વાર્તામાં ત્રણ-ચાર મવાલીઓ પવન ને મારી રહ્યા હોય છે તે જોઈ જય વિજય બંનેએ મવાલીઓ પર તૂટી પડે છે અને પવન ને બચાવી લે છે.

(#) વાર્તાનો અંત:-

              અંતમાં શીલા કહે છે,
                      " વિયોગ  જો એકબીજાનું વિસ્મરણ કરાવે તો સમજવું કે સંબંધ અત્યંત છીછરો છે, પરંતુ જો વિયોગ  મિલન માટેની ઉત્કટતાને વધારે, તડપ વધારે તો જાણવું કે એ સંબંધ સો ટચ સોના



Comments

Popular posts from this blog

કાવ્ય સમિક્ષા..

જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી:- પુસ્તક સમીક્ષા