જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી:- પુસ્તક સમીક્ષા
પુસ્તક સમિક્ષા
બાહ્ય સમિક્ષા
(#) મુખ પૃષ્ઠ :-
પુસ્તકના મુખપૃષ્ઠ પર એક સુંદર હવેલી દર્શાવવામાં આવી છે. જાણે કોઈ રાજાનો મહેલ હોય તેવી હવેલી. હવેલીમાં લટકતા પંખા ,બલ્બ તેમજ સુંદર ઝુમ્મરો દેખાય છે.

(*) પુસ્તકનું નામ:-
" જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી"
(#) લેખકનું નામ:-
" અસગર વજાહત"
(#) પ્રકાશકનું નામ:-
" અમરભાઈ ઠાકોરભાઈ શાહ"
" અમરભાઈ ઠાકોરભાઈ શાહ"
(#) પ્રાપ્તિ સ્થાન:-
ગુર્જર સાહિત્ય ભવન, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ.
(#)આવૃત્તિ:-
પ્રથમ આવૃત્તિ:- જૂન 2011
સંવર્ધિત આવૃત્તિ:- 2017
(#) કિંમત:-" આ પુસ્તકની કિંમત અહીં 100 આપેલ છે.
(#) અંતઃ પૃષ્ઠ:- આ પુસ્તકના અંતઃ પૃષ્ઠ નો રંગ લાલ જેવો છે અને તેની ઉપર મુખ પૃષ્ઠ નું અડધું ચિત્ર દેખાય છે અને પુસ્તકના અંતઃ પૃષ્ઠ પર ભારત વિભાજન ને વિષય બનાવીને વાત કરવામાં આવી છે.
(#) પાનાની સંખ્યા :- આ પુસ્તકમાં કુલ 16+92 પાના આપેલ છે.
(#)કાગળની ગુણવતા :- આ પુસ્તકના પાના સફેદ રંગના છે .કાગળ ની ગુણવત્તા યોગ્ય છે.
(#) કદ:- પુસ્તકનું કદ મધ્યમ હોવાથી લોકો તેને કોઈપણ જગ્યાએ સરળતાથી લઇ જઇ વાંચી શકે છે.
(#) ચિત્ર :- આ પુસ્તકમાં કોઈપણ પ્રકારનું ચિત્ર આપેલ નથી. પણ તેમાં જે નાટ્યાત્મક સંવાદો પાત્રો દ્વારા બોલાય છે. તે એક એક સંવાદ માં ઊભું થતું હોય તેવો આભાસ થાય છે.
(#) બાંધણી :- આ પુસ્તકની બાંધણી યોગ્ય છે. તેના કદ પ્રમાણે તેને મજબૂત બાંધણી કરવામાં આવેલી છે.જેનાથી તે ફાટી જવાનો ભય રહેતો નથી.
Comments
Post a Comment