આંતરિક સમીક્ષા ચાર
(#) પુસ્તકનો વિષય વસ્તુ:-
ભારત વિભાજન ના સમયે લાહોર માંથી લોકો લખનવ તરફ જાય છે અને લખનઉ તરફથી લાહોર તરફ બધા પરિવાર છૂટા-છવાયા પડી જાય છે તેમાનો એક પરિવાર તે સિકંદર મિર્ઝાનો પરિવાર તેમની પત્ની હમીદા બેગમ પુત્રી તનુ પુત્ર જાવેદ તેઓને લાહોરની એક હવેલી એ લોટ કરવામાં આવે છે 22 ઓરડા વાળી હવેલી જોઇને પરિવારના સર્વ સભ્યો ખુશ થઈ જાય છે હવેલી ના માલિક રતનલાલ ની માતા પણ ત્યાં જ હોય છે સિકંદર મિર્ઝા ને જાણ થતા તે ડોશીને મારવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેની પત્ની હમીદા બેગમ તેને રોકે છે ધીરેધીરે આખો પરિવાર ડોશી સાથે રહેતા તેમના સંબંધ મજબૂત થાય છે સિકંદર મિર્ઝા તેને ડોશી ને બદલે માઇ કહેવા લાગે છે
" ઓર નથી જે મેં હિન્દુસ્તાન બટ ગયા..
યે જમી બસ ગઈ આસમાન બટ ગયા"
તર્ઝે- તહરીર-તર્ઝે બયા બટ ગયા
શાખે ગુલ બટ ગઈ આશિયા બટ ગયા
હમને દેખા થા જો ખ્વાબ હી ઔર થા
અબ જો દેખા તો પંજાબ હી ઔર થા"
(#) લેખનશૈલી:-
આ પુસ્તકની લેખનશૈલી સાહિત્યિક છે.આ પુસ્તક ઉર્દૂ માંથી ગુજરાતીમાં અનુવાદ થયેલ
Comments
Post a Comment