આંતરિક સમિક્ષા
# પુસ્તકની આંતરિક સમીક્ષા#
(#)શિર્ષક:-
આ પુસ્તકનું શીર્ષક "જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી "છે .અહીં લાહોર કોઈ શહેરનું નામ ન રહેતા મારા તમારા મૂળ વતન નું પ્રતિક બની જાય છે.
(#) પ્રસ્તાવના:-
ભારતમાં વિભાજનને વિષય બનાવીને ભારતીય સાહિત્યમાં અનેક વાર્તા નવલકથા કવિતા વગેરે લખાયા પણ નાટક ભાગ્યે જ લખાયા આઝાદી પછી બરાબર 43 વર્ષે લખાયેલું અસગર વજાહત નું "જિસ લાહોર નઈ દેખ્યા ઓ જન્મ્યાઈ નઈ"...
(#) ક્રમિકતાની જાળવણી:-
લેખકે આખા નાટક ને પાત્રો અને સંવાદોથી જોડીને ક્રમાનુસાર નાટકને પ્રસ્તુત કર્યું છે.
(#) સાંપ્રત સમય સાથે અનુબંધ:-
લેખક અસગર વજાહત એ આખા નાટકને ધર્મ સાથે જોડેલ છે. સાંપ્રત સમયના ધર્મ સાથે સંબંધ ધરાવે છે.
(#) પુસ્તકની વિશેષતા:-
આ પુસ્તકમાં નાટકમાં બધે જ માનવતાનો સ્પર્શ જોઈ શકાય છે .આજે ચારે તરફ જ્યાં તોડવાની વાતો થાય છે, ત્યાં નાટક જોડવાની વાત કરે છે.
Comments
Post a Comment