આંતરિક સમીક્ષા 3

 (#) લેખકનો દ્રષ્ટિકોણ:-

           આ પુસ્તક લખવા પાછળ લેખકનું દ્રષ્ટિકોણ ભારતના વિભાજન ની માહિતી વાચકો સુધી પહોંચાડવું છે.

(#) પાત્રો:-

               સિકંદર મિર્ઝા, હમીદા બેગમ, તનવીર બેગમ ,જાવેદ ,રતનની મા ,પહેલવાન ,અનવર, સિરાજ, રઝા,હમીદ હુસેન, નાસીર કાઝમી, મોલવી, અલીમુદ્દીન અને મોહમ્મદશાહ .

(#) પુસ્તકમાં ગમતી બાબત:-

                આ પુસ્તકમાં વિભાજનની વ્યથા સાથે ધર્મ અને માનવતા નો સ્પર્શ થતો બતાવે છે. તે બાબત ખૂબ જ ગમે તેવી છે.

(#) આ પુસ્તક કોને વાંચવા પ્રેરિત કરશો?

         આ પુસ્તક સાહિત્ય રસિક વિદ્યાર્થિઓને યુવાઓને તેમજ સાહિત્ય વાંચી શકે તેવા ને  પ્રેરિત કરીશ.

(#) હેતુ:-

આ નાટક દ્વારા વ્યક્તિના મનમાં વતન પ્રત્યેનો પ્રેમ જગાડવાના હેતુથી "જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી "લખાયેલ છે. અને તેનો અનુવાદ શરીફા વીજળીવાળા એ કર્યો. જેથી બીજા લોકો પણ આ પુસ્તક ને વાંચવા નો લાભ લઇ શકે.


Comments

Popular posts from this blog

કાવ્ય સમિક્ષા..

જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી:- પુસ્તક સમીક્ષા

ચિત્ર વાર્તા સમીક્ષા