
સમાચાર પત્રોના લેખો # બુદ્ધિજીવી નેતા શોધવો એટલે વર્તુળનો છેડો શોધવો ! * શીર્ષક અને યથાર્થતા અહીં કહેવાયું છે કે ચૂંટણીનો સમય ચાલતો હોય ત્યારે બુદ્ધિજીવી નેતા ની શોધ થતી હોય છે ત્યારે એક વ્યક્તિને પ્રશ્ન થાય છે કે બુદ્ધિજીવી કોને કહેવાય ત્યારે એક નેતા તેનો જવાબ આપતાં કહે છે કે જે વ્યક્તિ પોતાના વિચારો નેતાન...