Posts

Showing posts from October, 2019

જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી:- પુસ્તક સમીક્ષા

Image
                  પુસ્તક સમિક્ષા                                    બાહ્ય સમિક્ષા                                                                  (#) મુખ પૃષ્ઠ :-                                     પુસ્તકના મુખપૃષ્ઠ પર એક સુંદર હવેલી દર્શાવવામાં આવી છે. જાણે કોઈ રાજાનો મહેલ હોય તેવી હવેલી. હવેલીમાં લટકતા પંખા ,બલ્બ તેમજ સુંદર ઝુમ્મરો દેખાય છે.                                 (*) પુસ્તકનું નામ:-                            " જેણે લાહોર નથી...

કાવ્ય સમિક્ષા..

Image
                        કાવ્ય સમિક્ષા                     'હુ એવો ગુજરાતી ' *બાહ્ય સમિક્ષા:- કાવ્યનું નામ:- " હું એવો ગુુજરાતી " કવિનું નામ:-  વિનોદ જોશી  સ્ત્રોત :-  ધોરણ 10ના ગુુજરાતીના પુસ્તકમાંથી ઉપરોક્ત્ કાવ્ય લેવામાં આવેલ છે. ક્ષેત્ર પ્રદેશ:-           ઉપરોક્ત કાવ્ય મુજબ ગુુજરાતની મહિમાનુંં વર્ણન થયેલ જોવા મળે છે. પ્રકૃતિએ સર્વ વિશેષતાઓથી ગુજરાતને રળિયાત કર્યું છે. કાવ્યનો પ્રકાર:-' ગુજરાતી ગીત રચના' આંતરિક સમિક્ષા:-   શિર્ષક અને યથાર્થતા:-             શિક્ષક અને યથાર્થતા ની વાત કરીએ તો અહીં લેખક વિનોદ જોશી એ હું એવો ગુજરાતી કાવ્ય માં ગુજરાતનું ગૌરવ પ્રદર્શિત કરવા પોતે ગુજરાતી હોવાનો ગૌરવ દર્શાવે છે. શાબ્દિક અર્થ અને વિષયવસ્તુ:-         શાબ્દિક અર્થ:- ગર્ભદીપ=ગરબાનો દીવો      અહીં આખા કાવ્યોમાં અનેક શબ્દો જ...